તમારી ખુશીઓ માટે હું ખુદને વેંચત.
Posted by dhruvpatel411(Nothing is impossible) | | Wednesday, November 11, 2009at 8:33 AM |
વેંચાત ગર પ્યાર તો હું ન ખરીદત,
વેંચાત ગર ખુશી તો હું ન વેંચત,
દર્દ ગર વેંચાત તો હું તમારાથી ખરીદત,
તમારી ખુશીઓ માટે હું ખુદને વેંચત.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment