Hello Guest! Welcome to our Website.
Something you might want to know about us.
Don't be hesitated to contact us if you have something to say.

ફરી એક વાર પાછો પ્રેમ કરવા તૈયાર થાય છે!!!!

| | Wednesday, November 11, 2009
|



આપણે કહીએ " ન કર ",
પણ એજ કરે છે !
જાણે છે પડી ને ખોઇ જવાનુ છે,
છતા પ્રેમ મા તો પડે જ છે !
બધુ જ ફના થાય તેનો ડર નથી,
દિલ બેકાબુ તો થાય જ છે !!
સમ્બંન્ધો જળવાઇ રહે ત્યાં સુધી વાંધો નથી,
જ્યારે દિલ તુટે ત્યારે ક્યાં અવાજ થાય છે ?
દિલ જોડવા આવ્યા છે જાણી,
ફરી એક વાર પાછો પ્રેમ કરવા તૈયાર થાય છે ! !



0 comments:

 

Followers

Labels

No Fear

No Fear
Jo Dar Gaya Samjo Mar gaya.