ભાગું છું.
Posted by dhruvpatel411(Nothing is impossible) | | Monday, January 28, 2013at 4:30 AM |
હિસાબ જિંદગીના લઇ જાગું છું, તારી કને કા વધુ કઈ માગું છું. અરમાન તો છે બસ હવે હૃદીયાના , એકાદ ક્ષણ મુજની રહે , ભાગુ છું. ચારો તરફ અંધકાર ની છાયા હો, અજવાશ શોધન ભાગતો લાગુ છું. કોયલ ટહુકે કાવ્ય રચું “સૂર ” તણું, તેથીજ તો પાગલ સમો લાગુ છું.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment